$(3\hat i + 2\hat j) \, ms^{-1}$ ના વેગ ધરાવતો પ્રોટોન $(2\hat j + 3\hat k) \, T$ ના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. પ્રોટોનમાં ઉત્પન્ન થતો પ્રવેગ શોધો (પ્રોટોનનો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર $= 0.96 \times 10^8 \, C/kg$)

  • A
    $2.88 \times 10^8 (2\hat i - 3\hat j) \, m/s^2$
  • B
    $2.88 \times 10^8 (2\hat i - 3\hat j + 2\hat k) \, m/s^2$
  • C
    $2.88 \times 10^8 (2\hat i + 3\hat k) \, m/s^2$
  • D
    $2.88 \times 10^8 (\hat i - 3\hat j + 2\hat k) \, m/s^2$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન,જે $\vec{B}$ તીવ્રતાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે,તેની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં હોય છે?

$m$ દળ ધરાવતો અને $K$ ગતિઊર્જા ધરાવતો એક ધન વીજભારિત $(+q)$ કણ,$\vec{B}$ ચુંબકીય ક્ષેત્રમાં શિરોલંબ નીચેની તરફ દાખલ થાય છે. કણનો પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક વિદ્યુતભારિત કણ,$a$ બાજુવાળા ચોરસ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે $\theta$ ખૂણે વિચલિત થાય છે. આ વિસ્તારમાં તેના સમતલને લંબરૂપે સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ રહેલું છે. ધારો કે કણ ચોરસમાં એક બાજુને કાટખૂણે દાખલ થાય છે,તો કણની ઝડપ કેટલી હશે?

એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બંને સમાન વેગ $v$ થી ગતિ કરતા હોય અને કણોના વેગને લંબ દિશામાં રહેલા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. હવે તેઓ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે,જેથી

$V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલ એક ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે અને $F$ જેટલું બળ અનુભવે છે. જો પ્રવેગિત સ્થિતિમાન વધારીને $2V$ કરવામાં આવે,તો તે જ ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન કેટલું બળ અનુભવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo